One Response

  1. પ્રિય વાચકો,

    સિતાંશુ યશચન્દ્ર ને સર્જક અને વિચારક તરીકે વાંચતા ઘણા વાચકો ને માટે કદાચ સિતાંશુ એક સર્જક જ નહિં, પણ એક વિષય છે, તેના સર્જનોનું વિવચન કરવા માટે તથા તેના લેખનમાં વ્યક્ત વિચારો પર પોતાના મંતવ્યો રજુ કરવાનો. આ બ્લોગ પ્તકાશિત કરવાનો હેતુ એવા સર્વ સાહિત્યરસિકોને એક ફોરમ અને સાહિત્યસેતુ પૂરો પાડવાનો છે. જેના દ્વારા અમે સિતાંશુ ના સર્જનને તેમના વાચક વર્ગ સુધી પહોંચાડીશું તથા અમે આપના અહીં લખેલા પોસ્ટ સિતાંશુ યશચન્દ્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું.

    એક સામાન્ય પ્રક્રિયા રૂપે આપનો પોસ્ટ પહેલાં એડમિન દ્વારા રિવ્યુ થશે અને પછી અહીં પ્રકાશિત થશે. તેના પ્રકાશનનો નિર્ણય લેવાનો સંપૂર્ણ અને અબાધિત અધિકાર તેના એડમિન / પ્રકાશક સમૂહ નો રહેશે. આપના પોસ્ટ પ્રકાશિત કરવામાં વહેલુ-મોડું થાય કે ક્ષતિ રહી જાય તો અમે ક્ષમા પ્રાર્થીએ છીએ.

    બ્લોગ એડમિન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *